સુરતના પિપોદરામાં આવેલા શ્રીધર કોમ્પલેક્સમાંથી શનિવારના રોજ 99.54 લાખ રૂપિયાની કિંમતનો કુલ 331.7 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ગાંજાના આ જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે શહેરના પાંડેસરામાં રહેતો સુનિલ મલિક (20) અને કોદરામાં રહેતા બિસ્વાલ (30)ની ધરપકડ કરી હતી.