દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારત માં કડકડતી ઠંડી પડી રહી છે. હાડ થીજવી દેતી ઠંડીને કારણે લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષનો રકૉર્ડ તોડી નાખ્યો છે. શનિવારે સવારે છ વાગીને 10 મિનિટ પર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે અહીં 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.