આવકવેરા વિભાગે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં આ સપ્તાહની શરૂઆતમાં એક ડીલર ત્યાં દરોડા પાડીને 100 કરોડ રૂપિયાથી વધારે રકમના હવાલા વ્યવહારો શોધી કાઢ્યા છેે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર 21 જૂને રરાયપુરમાં એક અજાણ્યા ડીલરના ચાર પરિસરોમાં દરોડા પાડીને 6 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને હવાલા વ્યવહારોની વિગતોનું સ્ટોરેજ ધરાવતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે.