પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરીને થયેલી હિંસામાં સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ ડઝન ફરિયાદો નોંધવામાં આવી છે અને ગુરૂવારે બીજી ત્રણ ફરિયાદો નોંધી છે. આમ સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં બંગાળ હિંસામાં 34 ફરિયાદો દાખલ કરવામાં આવી છે
સીબીઆઈ દ્વારા વિવિધ જિલ્લાઓમાં હિંસાથી પ્રભાવિત લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. બીજી તરફ મમતા બેનરજીની સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે અને હિંસાના મામલામાં કોલકાતા હાઈકોર્ટે આપેલા આદેશને પડકાર્યો છે.