કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાને કારણે ઘેરાયેલી પશ્ચિમ બંગાળની સરકારે બળાત્કારીને ફાંસીની સજા આપવા માટે કાયદામાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને મંગળવારે બંગાળની વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન રજુ કરવામાં આવશે. ડ્રાફ્ટ બિલ મુજબ જો કોઇ દોષી બળાત્કારીની કરતુતોને કારણે પીડિતાનુ મોત થાય તો તેવા મામલામાં અપરાધીને ફાંસીની સજા આપવામાં આવશે.