પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાજકોટમાં જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું કે ગુજરાતની ધરતી પર આવ્યો છું તો હું માથું ઝુકાવીને બધા નાગરિકોને પ્રણામ કરું છું. તમે મને જે સંસ્કાર અને શિક્ષા આપી છે, સમાજ માટે જીવવાની વાતો શીખવાડી છે તેના કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઇ કસર છોડી નથી.
પીએમે કહ્યું કે આ તમારા સંસ્કાર છે, પૂજ્ય બાપુ અને સરદાર પટેલની આ પવિત્ર ધરતીના સંસ્કાર છે કે 8 વર્ષમાં ભૂલથી પણ એવું કશું કર્યું નથી જેના કારણે તમારે કે દેશના કોઇ નાગરિકોએ પોતાનું માથું ઝુંકાવવું પડે.