IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થી પવન દાવુલુરીને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને સરફેસના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. દાવુલુરીએ સરફેસ સિલિકોન અને ડિવાઈસનો ચાર્જ લીધો છે. ગત પ્રમુખ મિખાઈલ પાર્ખિને વિન્ડોઝ અને વેબ એક્સપીરિયન્સ પર કેન્દ્રિત એક નવી ટીમનું નેતૃત્વ કર્યુ છે. હવે વિન્ડોઝ અને સરફેસ બંનેની કમાન દાવુલુરીના હાથમાં છે કેમ કે પાર્ખિને નવી ભૂમિકાઓ શોધવાનો નિર્ણય કર્યો છે.