Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં એક 6 વર્ષના બાળકે સાચી પિસ્તોલથી તેની ટીચર પર ફાયરીંગ કર્યાની સનસનીખેજ ઘટના બની છે! જોકે આ ફાયરીંગથી ટીચર બચી ગયા હતા. અમેરિકામાં ગન કલ્ચર છે એટલે અહી નાગરિકોને ગન રાખવાનો અધિકાર છે
પણ આ ગન જયારે બાળકોના હાથમાં આવી જાય ત્યારે ઉપરોક્ત ઘટના જેવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના સર્જીનિયાના ન્યુપોર્ટ ન્યુઝ વિસ્તારમાં આવેલ હિચનેક એલિમેન્ટરી સ્કુલમાં શુક્રવારે બની હતી. જેમં એક માત્ર 6 વર્ષના બાળકે તેના ટીચર પર ફાયરીંગ કર્યું હતું. જો કે સદનસીબે ટિચરને કોઈ નુકસાન નથી થયું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ