ચોમાસાની શરૂઆતની સાથે સાથે શહેરભરમાં રોગચાળાએ નાગરિકોને પોતાના ભરડામાં લીધા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ઝાડાઊલટી, ટાઇફોડ, મેલેરિયાના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું પણ સાબદું થયું છે. એક દિવસમાં આરોગ્ય વિભાગે 600 જેટલી જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું અને દોષિતોને નોટિસ આપવામાં આવી.
અમદાવાદમાં વરસાદી પાણીની સાથે સાથે ખાનગી કેમિકલ કંપનીઓ પણ તકનો લાભ લઈએ વર્ષ દરમિયાન એકત્ર કરેલું કેમિકલ વેસ્ટ કોર્પોરેશનની ગટરલાઇનમાં નાખી દેતા હોય છે. ત્યારે અમદાવાદના જશોદાનગર ત્રિકમપુરા વિસ્તારમાં પણ કેમિકલવાળા પાણી ગટરમાંથી બહાર નીકળવાની ફરિયાદ પણ નોંધાઈ છે.