Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ પહોંચેલા રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનના સ્વાદનો આનંદ માણ્યો હતો. હોટલ અગાશિયેમાં રાહુલે ઢોકળા, ભાખરી, ભજીયા, સાદી અને મસાલા ખીચડી, મિક્સ શાકભાજી ઉપરાંત સુખડી સહિત ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો. અમદાવાદમાં આવેલી અગાશિયે હૉટલમાં રાહુલ ગાંધીએ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ, શક્તિસિંહ ગોહિલ, અને હાર્દિક પટેલ સાથે ગુજરાતી ભોજન માણ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ