પેટ્રોલ અને ડીઝલમાં હળવા વધારાના ડોઝ સતત ચાલી રહ્યો છે. બુધવાર સવારથી અમલમાં આવે એ રીતે પેટ્રોલના ભાવમાં ૮૦ પૈસા અને ડીઝલમાં ૮૨ પૈસાના વધારાની જાહેરાત કંપનીઓએ આજે કરી હતી.
બુધવારે સવારે હવે સાદું પેટ્રોલ રૂ ૧૦૦.૬૦ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.૧૦૪.૦૪ પ્રતિ લીટર અમદાવાદમાં મળશે.
આવી જ રીતે ડીઝલના સાદું રૂ.૯૪.૮૫ અને ડીઝલ પ્રીમિયમ રૂ ૧૦૪.૭૬ના ભાવથી અમદાવાદમાં મળશે.