અમદાવાદ IIMમાં કોરોના બેફામ રીતે વધી રહ્યો છે. આઈઆઈએમમાં (IIM) કોરોનાના વધુ 15 કેસ મળી આવતાં તંત્ર દોડતુ થયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 119 પર પહોંચ્યો છે. જેમાં 50 વિધાર્થીઓ, 2 ફેકલ્ટી મેમ્બર, 10 ઓફ કેમ્પસ સ્ટાફ, 02 ઓન કેમ્પસ સ્ટાફ, 13 કોમ્યુનિટી મેમ્બર અને 11 કોન્ટ્રાકટ સ્ટાફને કોરોના થયો છે. નોંધનીય છે કે, માર્ચ મહિનામાં કુલ 104 કેસ નોંધાયા હતા.