Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરમાં  ભારે વરસાદ વરસતા ઓગણેજમાં નિર્માણાઘીન બિલ્ડીંગની દીવાલ ધસી પડી છે. જેમાં પાંચ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંચ શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. પાંચ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ નિર્માણાઘીન બિલ્ડીંગની એક દીવાલ ઘરાશાયી થતા આ દૂર્ઘટના ઘટી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ