શહેર અને રાજ્યમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ સાથે જ તંત્ર ફરીથી એલર્ટ થી ગયું છે. કોરોના વાયરસના ફેલાવવામાં ચૂંટણી પ્રચારમાં લોકોની ભારે બેદરકારી પણ એક મોટું કારણ ગણાવી શકાય. અમદાવાદમાં સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર હવે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં વધુ 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં વટવા, વસ્ત્રાલ, બોપલના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. ચાંદલોડિયા અને ઘાટલોડિયાનો પણ સમાવેશ કરાયો છે. હાલ અમદાવાદમાં 21 વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ થાય છે.