અમેરિકામાં વસતા ભારતીય મૂળના ૨૪ પ્રતિભાશાળી મહિલાઅોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતોï. સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાય ઉપરાંત વિવિધ ક્ષેત્રે કાર્યરત આ મહિલાઅોનો સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કï, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અોફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા સન્માન સમારોહïનું આયોજન થયું હતું.
ભારતવાસીઅો જ્યાં વસે છે ત્યાં વિવિધ ક્ષેત્રે પોતાનું પ્રદાન કરતાં હોય છે. આ ભારતીયોનું અવારનવાર સન્માન થતું હોય છે. અમેરિકામાં આ વર્ષે સૌપ્રથમવાર ભારતના અશોકચક્રના ૨૪ આરાઅોની થીમ પર મૂળ ભારતીય મહિલાઅોને સન્માન કરવા માટેïનો કાર્યક્રમ યોજાયો હતો. કેલિફોર્નિયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કના વાસુ પવારï, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અોફ નોર્થ અમેરિકાના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ યોગી પટેલ દ્વારા આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સેરિટોઝ કોલેજના ચેરપર્સન નાઝિયા યેહિયા ડાયરેક્ટર કેરોલ ક્રૂમ્બેઝ, ડાઉગ થોમસન, જીગ્ïનેશ મહેતા, અનિલ દેસાઇ, જેક ફિન્ïનેલï તથા અોનેસ્ટ રેસ્ટોરન્ટના કૌશિક પટેલïઍ વિશેષ હાજરી આપી હતી.
સન્માન સમારોહમાં સંબોધન કરતાં વાસુ પવારે જણાવ્યું હતું કે, આપણી ભારતીય મહિલા વિશેષોને સન્માન કરતાં અમે આનંદની લાગણી અનુભવીઍ છીઍ. પરિમલ શાહે જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર ભારતીય મહિલાઅોની સાહસિક્તાને સન્માનવાનો આ પ્રસંગ ઍક યાદગાર અવસર બન્યો છે. લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે ઍમના સંબોધનïમાં જણાવ્યું હતું કે, આ સન્માન સમારોહ મૂïળ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્ïયો છે. અશોકચક્રના આરાઅો દ્વારા વિશેષ સંદેશા આપવામાં આવે છે. તે ધ્યાને લઇને સન્માન સમારોહમાં જુદા-જુદા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાથી સમાજ ઉપયોગી અને વિવિધ સાહસિક કાર્યો કરનાર મૂળ ભારતીય મહિલાઅોનું સન્માન થઇ રહ્નાં છે જે અમેરિકામાં વસતા ભારતીયો માટે પણ ગૌરવનો પ્રસંïગ છે. ત્રણેય આયોજકોઍ સન્માન સમારોહના આયોજનમાં સહકાર આપનાર સર્વેનો આભાર માન્યો હતો.
સન્માન સમારોહમાં પૂર્વ મિસ ઍશિયા, યુઍસઍ સ્મિતા વસંત, ભારતીય સંસ્કૃતિ અને હિન્દી ભાષામાં ફિલ્મ બનાવતાં તથા ઍક્ટિવિસ્ટ ઐશ્વર્યા નિધિ મેક-અપ આર્ટિસ્ટ ડાન્સ કોરિયોગ્રાફર મોનાલિસા ખંડકે, અોટિઝમïની ખામીવાળા બાળકો માટે જેમના પ્રયાસથી ૧ લાખ ડોલરનું દાન ઍકત્ર થયું ઍવા ૧૬ વર્ષીય વિદ્યાર્થિની રાધિકા શાહïï, કથક ડાન્સર આરતી માણેï, સ્ïત્રી સશક્તિકરણ માટે કાર્યરત ચારુ શિવકુમારણ, ૨૨ વર્ષની વિદ્યાર્થિની તથા રેન્ડમ ઍક્ટ્સ કાઇન્ડનેસ ક્લબની સ્થાપક મહામારીમાં જાગૃતિ ફેલાવતાં હેના નુર, ગાયનેકોલોજિસ્ટ અને કોસ્મેટિક સર્જન ડો. મનોરમા ગુપ્ïતા, કેલિફોર્નિયા રાજ્યના કરેક્ïશન વિભાગના નિવૃત નર્સ કન્સલટન્ટ રાની કુત્સોï, ભારતીય ક્લાસિકલ ડાન્સર ડો. સિંદૂરી જયસિંઘેï, ગાયકï-કમ્પોઝર-ગીતકાર ડો. રોહઝે મુરલીïક્રિષ્ïનન, યુઍસઍ કનેક્ટ વિભાગના પ્રીપેઇડ યુઍસઍના ફાઉન્ડ અને પ્રેસિડન્ટ ડોïલી અોઝા, હોપ બી. લીફïના સ્થાપક રૂહી હક, રીપબ્લિક સિટીઝ અને કમ્યુનિટીઝના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીના પૂર્ણીï, માઇકલ મહેતા, લેખિકા હર્ષિ ગીલ, નવલ કથાકાર કમલેશ ચૌહાણï, પોતાના કુંટુંબમાંથી પ્રથમ સ્ïનાતક બનેલાં પાર્વતી કોટા, સામાજિક કાર્યકર્તા બળજીતïકોર ટૂર, મ્યુઝિક આર્ટિસ્ટ ડો. વર્ષિણી મુરલીક્રિષ્ïનનï, ભરતનાટ્યમ તથા પેન્ટિંગ માટે જાણીતા જયા હેમાની, સાહસના સ્થાપક પાયલ સહાણેï, વર્લ્ડ હેરિટેઝ કલ્ચરલ સેન્ટરના શેટ્ટી પરસૌદનું સન્માન કરાયું હતું.