ભારતની અર્થવ્યવસ્થન સુસ્ત થઈ રહી છે. હાલમાં આમ તો અનેક મોટો કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે તો બીજી તરફ કોલ ઈન્ડિયા (Coal India) આ ટ્રેન્ડથી બિલકુલ ઊલટું ચાલી રહ્યું છે. કોલ ઈન્ડિયાની યોજના 9000 લોકોને નોકરી આપવાની છે. તેમાંથી લગભગ 4000ની નિયુક્તિ એક્ઝિક્યૂટિવ લેવલે થશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, કોલ ઈન્ડિયાના 4000 એક્ઝિક્યૂટિવમાંથી 900ની નિયુક્તિ જૂનિયર કેટેગરીમાં વિજ્ઞાપન અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે. બાકીના 400 લોકોની નિયુક્તિ કેમ્પસ સિલેક્શનથી થશે. 100 એક્ઝિક્યૂટિવની નિયુક્તિ મેડિકલ સ્ટાફ તરીકે થશે.
400 નોન ટેકનીકલ પોસ્ટ પર હાયરિંગ
અધિકારીએ જણાવ્યું કે, કંપનીએ પહેલા જ 400 એક્ઝિક્યૂટિવની હાયરિંગ કરી લીધી છે જેમાં મોટાભાગના ડોક્ટર છે. વધુ 75 નિયુક્તિઓ પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેઓ જોડાઈ જશે. 2200 લોકોની નિયુક્તિ કંપની પરીક્ષાના માધ્યમથી કરશે. કંપનીની સબ્સિડિયરી કંપનીઓ 500 વર્કરો અને ટેકનિકલ કામદારોની નિયુક્તિ કરશે. 2300 નોકરીઓ એ લોકોને આપવામાં આવશે જેમની જમીનનું અધિગ્રહણ કંપનીએ પોતાની પરિયોજનાઓ માટે કર્યુ હતું. 2350 નોકરીઓ એ પરિવારના સભ્યોને આપવામાં આવશે જેમનું મોત ડ્યૂટી પર થયું હતું. તેની સાથે જ 400 નોન ટેકનિકલ પોસ્ટ માટે પણ હાયરિંગ થશે.