ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆતની વચ્ચે 15 થી 18 વર્ષના ટીન એજર્સને કોરોનાની રસી મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.
આ અભિયાનને એક અઠવાડિયુ થવા આવ્યુ છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, દેશમાં 15 થી 18 વર્ષના બે કરોડ ટીન એજર્સે કોરોના રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે.