વૈશ્વિક શેરબજારોની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી હતી.આજે ભારતીય શેરબજારમાં થયેલા ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ૨.૩૯ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
આજે બીએસઇ સેન્સેક્સમાં ૮૬૧.૨૫ પોઇન્ટ એટલે કે ૧.૪૬ ટકાનો ઘટીને અંતે ૫૭૯૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો. જો કે ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં ૧૪૬૬ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.