વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિડનીમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બાનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. આ સાથે બંને દેશોએ પરસ્પર સહમતિથી સંબંધોને પહેલા કરતા વધુ સારા બનાવવા પર ચર્ચા કરી છે. બેઠકમાં એનર્જી અને ઊર્જા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.