તેલંગાણા ના પાટનગર હૈદરાબાદ માં મંગળવાર મોડી રાત્રે મોટી દુર્ઘટના બની છે. હૈદરાબાદના બદલાગુડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક બોલ્ડર મકાન પર જઈને પડ્યો. તેના કારણે ઘટનાસ્થળે જ એક બાળક સહિત 8 લોકોનાં મોત થઈ ગયા. સાથોસાથ 3 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.