AIIMS દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનને મળેલી મંજૂરીને મોટુ પગલુ ગણાવતા જણાવ્યું હતું કે, ભારતમાં પણ થોડાક જ દિવસોમાં કોવિડ-19ની વેક્સિન હશે.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ગુલેરિયાએ જણાવ્યું કે, આ ખૂબ સારા સમાચાર છે કે એસ્ટ્રાજેનેકાને યુકેના અધિકારીઓએ વેક્સિન માટે મંજૂરી આપી દીધી છે.