દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસ (Money Laundering Case) માં રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેમની જામીન અરજી ફગાવી દીધી છે એટલું જ નહીં, તેમને તાત્કાલિક આત્મસમર્પણ (Surrender Immediately) કરવાનું પણ કહ્યું છે