અમદાવાદમાં રોડની વચ્ચે દોડતી બીઆરટીએસ બસ બસનો આજે એક વિચિત્ર અકસ્માત થયો છે આ બસ અમદાવાદના અખબાર નગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે અચનાક જ અન્ડર બ્રિજના પીલરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત થયો હતો.
બનાવની વિગત એવી છે કે આજે શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલા અન્ડર બ્રિજ નીચેથી એક બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી. દરમિયાન બસમાં બેસેલા મુસાફરો કઈ સમજે તે પહેલાં બસ ધડાકાભેર અન્ડર બ્રિજના એક પીલરમાં ટકરાઈ ગઈ હતી. પીલર સાથે ટકરાતા જ બસનો મોરો ચીરાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.