ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૭૭.૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને ૭૪.૫૦ કરાડ રૂપિયાનું દાન મળ્યું છે. કોંગ્રેસને ભાજપને મળેલ દાનના ફક્ત ૧૫ ટકા રકમ જ મળી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા અહેવાલ અનુસાર ભાજપને વિવિધ કૅપનીઓ, ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને વ્યકિતઓ પાસેથી કુલ ૪,૭૭,૫૪,૫૦,૦૭૭ રૂપિયા મળ્યા હતાં. ભાજપે ચાલુ વર્ષે ૧૪ માર્ચના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના દાનની રકમ અંગેનો અહેવાલ ચૂંટણી પંચને સુપ્રત કર્યો હતો.