-
ભારત આઝાદ થયું ત્યારે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના સમયમાં ભારતમાં ડોલરની કિંમત એક રૂપિયાની બરાબર હતી. એટલે કે એક રૂપિયામાં એક ડોલર ખરીદાતો હતો. આજે જેમને નેહરૂ ગમતા નથી તે વડાપ્રધાનના કાર્યકાળમાં એક ડોલર માટે રૂ. 72.69 પૈસા આપવા પડી રહ્યાં છે. 18 સપ્ટે. 1947ના રોજ ઇંગ્લેન્ડના પાઉન્ડ અને ભારતના રૂપિયાનું મૂલ્ય એકસમાન હતું. 1950થી 1960ના દાયકામાં એક ડોલરની કિંમત માત્ર રૂ. 4.79 હતી. 2007માં એક ડોલર માટે 39 રૂપિયા આપવા પડતા હતા.