ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં મહુડા ઝાડ આવેલ છે જેમાં છોટા ઉદેપુર, દાહોદ અને અંબાજી વિસ્તાર પણ મહુડાના ઝાડ આવેલ છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં 25 હજાર મહુડાના વૃક્ષો છે. કેટલાક વરસોથી મહુડાના ભાવ 100 વર્ષમાં નથી મળ્યા એટલા ભાવ આ વર્ષે મળી રહ્યા છે. એક કિલોના રૂ.45 મળી રહ્યા છે. વન વિકાસ નિગમ અત્યાર સુધી ખરીદી કરતું હોવાથી ઓછા ભાવો મળતાં હતા. મહુડાના વૃક્ષ પરથી બે વખત મહુડાના ફુલ અને ડોળિયા આવે છે. મહુડાની ઋતુ પુરી થતાં ભાવ રૂ.75 સુધી જઈ શકે છે એવું સ્થાનિક વેપારીઓ માની રહ્યાં છે.