જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ370 હટાવ્યા બાદ પાકિસ્તાન બઘવાઇ ગયું છે. શનિવારે પ્રધાનમંત્રી ઈમરાન ખાને ન્યૂયોર્ક ટાઇમ્સમાં આર્ટિકલ લખ્યો- કાશ્મીરના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઇ છે. તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે અમે શરતોના આધારે ભારત સાથે વાતચીત કરવા તૈયારી છીએ.
ઈમરાને લખ્યું, ''દુનિયા કાશ્મીરને નજરઅંદાઝ ન કરી શકે. આપણે સૌ ખતરામાં છીએ. જો દુનિયા કાશ્મીર અને ત્યાંના નાગરિકો પર અત્યાચારને રોકવા માટે આગળ નહિ આવે તો તેનું પરિણામ સમગ્ર વિશ્વને ભોગવવું પડશે. બે પરમાણુ શક્તિથી સંપન્ન દેશ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ બની ગઇ છે. ''