વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન, અમેરિકન ઉપપ્રમુખ કમલા હૈરિસે આતંકવાદનો મુદ્દો ઊઠાવતાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી અને ઈમરાન ખાનને પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સામે પગલાં લેવા જણાવ્યું હતું.
અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનોને આશરો અપાઈ રહ્યો છે અને તેના પર કાર્યવાહીની જરૂર છે. કમલા હેરિસે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો કામ કરી રહ્યા છે. અમેરિકા અને ભારતની સલામતી પર અસર ન પડે તે માટે તેના દેશમાં ફૂલેલા-ફાલેલા આતંકી સંગઠનો પર ઈમરાન ખાન સરકારે પગલાં લેવા જોઈએ.