Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CAA પ્રદર્શનમાં સામેલ થવાને લઈને શાયર અને કોંગ્રેસ નેતા ઇમરાન પ્રતાપગઢી સામે જિલ્લા તંત્રે 1 કરોડ રૂપિયાની નોટિસ જાહેર કરી છે. ઇમરાન પ્રતાપગઢી પર મુરાદાબાદમાં લગાવાયેલી કલમ 144 પર ઉલ્લંઘનનો આરોપ છે. મુરાદાબાદ જિલ્લા તંત્ર દ્વારા મોકલવામાં આવેલી 1 કરોડ રૂપિયાની નોટિસમાં 1 કરોડ, 4 લાખ, 8 હજાર રૂપિયાના દંડની વાત કરવામાં આવી છે. આ દંડ પ્રતિ દિવસ 13 લાખ 42 હજાર રૂપિયા પ્રમાણે લગાવવામાં આવ્યો છે. મુરાદાબાદ જિલ્લા તંત્ર તરફથી આ પ્રદર્શનને સામાજિક સૌહાર્દને ભંગ કરતુ અને ખતરામાં હોવાનું જણાવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ