રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાની (AMC) ચૂંટણી પૂર્વે કૉંગ્રેસનાટિકિટ વહેચણી અને મેન્ડેટ આપવાની પદ્ધતિના કારણે ભડતો થયો છે. ખાડિયા બહેરામપુરા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પક્ષથી નારાજ છે અને તેઓ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે. ખેડાવાલાએ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે અને પ્રદેશ મોવડી મંડળને પોતાની નારાજગી દર્શાવી છે.