Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાન સુપ્રિમ કોર્ટે પાંચ દિવસની સુનાવણી હાથ ધરીને ગુરૂવારે સાંજે સંસદના ડેપ્યુટી સ્પીકરનો અવિશ્વાસનો પ્રસ્તાવે ગેરબંધારણીય હોવાનો નિર્ણય ખોટો હોવાનું , વડાપ્રધાન ઈમરાન ખાનની ભલામણને આધારે સંસદ ભંગ કરવાનો નિર્ણય પાકિસ્તાનના બંધારણની વિરૂદ્ધ હોવાનો ચુકાદો આપ્યો છે.
આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાકિસ્તાનની સંસદને પુન:સ્થાપિત કરી વડાપ્રધાનને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો માટેનો આદેશ પણ આપ્યો છે.   
3 એપ્રિલના રોજ ડેપ્યુટી સ્પીકર દ્વારા ઈમરાન ખાન સરકાર સામે રજૂ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ગેરબંધારણીય હોવાનો નિર્ણય પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની 5 જજની બેન્ચે સર્વાનુમતે ભૂલભરેલો હોવાનું જાહેર કર્યું છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય કટોકટી વધારે વિકટ બની છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ અંગે વિગતવાર ઓર્ડર જ જાહેર કરવામાં આવશે. આ સમગ્ર મામલે આજે સાંજે 7:30 કલાકે ચુકાદો જાહેર કરવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ