ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાને બિહાર પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ભીખુભાઈ દલસાણીયાએ વર્ષ 2005 થી 2021 સુધી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે. એટલે કે 16 વર્ષે સુધી પ્રદેશ મહામંત્રી તરીકે સુકાન સાંભળ્યું હતું. જે ગુજરાત (Gujarat)અને અન્ય રાજ્યમાં મહામંત્રી પદ પર રહેનાર સૌથી વધુ લાંબો કાર્યકાળ છે. તેમની કાર્યશૈલીના પરિણામે હવે ભાજપ દ્વારા બિહાર જેવા મોટા રાજ્યની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.