અલાહાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તન અંગે મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોતાના મહત્ત્વના ચૂકાદામાં કહ્યુ છે કે ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન વૈધ નથી. હાઈકોર્ટે વિપરીત ધર્મના વિવાહિત યુગલની અરજી રદ કરતા અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. અરજીકર્તાએ પરિવારના લોકોને તેમના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરવા માટે રોક લગાવવાની માંગ કરી હતી. કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાની ઇન્કાર કરી દીધો છે.