સુપ્રીમ કોર્ટે કહ્યું કે પલાયન કરવાનું મન બનાવી ચૂકેલા મજૂરોને આજથી 15 દિવસની અંદર પોતાના ગામ કે તેઓ જ્યા જવા માંગતા હોય ત્યાં મોકલવાના યોગ્ય ઈન્તેજામ સુનિશ્ચિત કરવામાં આવે. રાજ્યો શ્રમિકોને સ્થાનિક સ્તર પર રોજગારી આપવાની સ્કિમ તૈયાર કરે. આ માટે પલાયન કરી ગયેલા તમામ શ્રમિકોની ઓળખ કરીને પૂરી વિસ્તૃત જાણકારીવાળો ડેટા તૈયાર કરવામાં આવે. ત્યારબાદ તેમને યોગ્ય રોજગારી આપવાની યોજના તૈયાર કરવામાં આવે.