ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે રાહતના સમાચાર છે. જે મુજબ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધોરણ 10ની માર્ચ 2020ની પરીક્ષાના આવેદન પત્ર રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 25મી નવેમ્બર 2019 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ 26.11.2019 થી 18.12.2019 ત્રણ તબક્કાઓ સુધી લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી શકાશે.