Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તંગદિલી છવાઈ હતી, ખાસ કરીને ડોકલામ વિવાદ પછી. આ તંગદિલીને દૂર કરવા માટે રાષ્ટ્ર સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની તાજેતરની બેઇજિંગ મુલાકાત એ મહત્વપૂર્ણ રહી. તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે 6 મુખ્ય મુદ્દાઓ પર વાતચીત કરી હતી, જેમાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગેની સમજૂતી ખાસ મહત્વની રહી. આ યાત્રા ડોકલામ વિવાદ બાદ બંધ થઈ ગઈ હતી, પરંતુ હવે તે ભારતીય તીર્થયાત્રીઓ માટે ફરીથી ઉપલબ્ધ થવા જઈ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ