જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસ પર આજે વારાણસી કોર્ટનો ચુકાદો આવશે. જ્ઞાનવાપી કેમ્પસમાં આવેલ મા શૃંગાર ગૌરીના નિયમિત દર્શન આરાધના મામલે સોમવારે જિલ્લા કોર્ટ પોતાનો નિર્ણય આપશે. સોમવારે જિલ્લા અદાલતના આદેશ પહેલા વારાણસીમાં પ્રતિબંધક આદેશો (કલમ 144) લાદવામાં આવ્યા હતા અને સુરક્ષા કડક કરવામાં આવી હતી.