એએમસી દ્વારા હોલ, પાર્ટી પ્લોટ અને ઓડિટોરીયમ બુકીંગ નવી નીતિ અમલમાં મુકવામાં આવશે. હોલ અને ઓડિટોરીયમ બુકીંગમાં થતી ગેરરીતી અટકાવા માટે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. બુકીંગ સમયે ભાડુ, ડિપોઝીટ તથા સફાઇ ચાર્જના કુલ નાણા સાથે અરજી કરવાની રહેશે. સિવીક સેન્ટર અથવા ઓન લાઇન અરજી કરવાની રહેશે.
ડ્રો માટે સાત માસ અગાઉ અરજી કરવાની રહેશે (ડ્રા તારીખ સુધી) ડ્રો થયા બાજ જેઓને બુકીંગ ન મળે તેઓએ આવેલા કેન્સલ ચેકના બેંક એકાઉન્ટમાં ઇસીએસ દ્વારા નાણા પરત કરવામાં આવશે. જેઓને ડ્રોમાં બુકીંગ મળેલ હોય તેઓને સબંધિત ઝોનના આસિ.મેનેજર દ્વારા પરમીટ આપવામાં આવશે. અને ઓન લાઇન અરજી કરનારાઓને ઓનલાઇન પરમીટ આપવામાં આવશે.
જેઓને ડ્રોમાં બુકીંગ લાગે તેઓને મ્યુનિસિપલ પરિસર વપરાશ બાદ લાઇટ બીલ અન્ય નુકશાની થયેલી હશે, તો તે અંગે નાણા બાદ કરી બાકીની રકમ ઇસીએસ દ્વારા પરત કરવામાં આવશે.