રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ'ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે.
અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કાશ્મીર ફાઇલ્સ જોવા દર્શકો થિયેટરોમાં જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે.