વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી વન નેશનલ, વન રેશન યોજનાનું ગુજરાતમાં અમલ શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવે આ અંગેની જાહેરાત કરી છે અને ડિસેમ્બર માસનો સસ્તા અનાજનો જથ્થો રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આવેલી દુકાનથી મેળવી શકાશે.