ભારતમાં આવેલા બે વાવાઝોડાને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેને પગલે દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડા કેટલાક રાજ્યોમાં તબાહી મચાવીને જતા રહ્યા છે પણ તેની અસર હવામાન પલટાના સ્વરૂપમાં જોવા મળી રહી છે.
કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હરિયાણા અને રાજસૃથાનના કેટલાક જિલ્લામાં અને તેની આસપાસ વરસાદ પડી શકે છે. નારનૌલ, મહેંદ્રગઢ (હરિયાણા), વિરાટનગર, કોટપુતલી, રાજગઢ, લક્ષ્મણગઢ, અલવર(રાજસૃથાન) અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.