કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા 27મી તારીખે ભારત બંધ પાળવામાં આવ્યો હતો. જે દરમિયાન અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ભારત બંધને ખેડૂતો ઉપરાંત અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોનું સમર્થન મળ્યું હતું.
સંયુક્ત કિસાન મોરચાના ભારત બંધને અનેક રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું. અને બંધમાં જોડાયા પણ હતા. ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન અનેક રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ખેડૂતો આ દરમિયાન ઇમર્જન્સી સેવાઓને છોડીને દરેક વસ્તુઓને બંધ રાખી હતી.