હાલમાં ભાજપનું 9 સાલ બેમિસાલ હેઠળ કેમ્પેઈન ચાલી રહ્યું છે. આ કેમ્પેઇન અંતર્ગત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પરંતુ વાવાઝોડાની સ્થિતિ સર્જાતા ભાજપે પોતાના તમામ કાર્યક્રમો મોકૂફ રાખી કાર્યકર્તાઓને જનતાની મદદ કરવા અપીલ કરી છે.

Copyright © 2023 News Views