Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં રહેતા પતિએ વડોદરા ઓફિસે કામથી જવાનું કહી અમદાવાદની એક હોટલમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો હતો. પત્નીને જાણ થતા જ હોટલના રૂમમાં જઈ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી લીધો હતો.

દિલ્હીમાં રહેતી 41 વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પતિ વીરેન્દ્ર સાથે વર્ષ 2002માં તેના લગ્ન થયા હતા અને હાલ બે બાળકો છે. યુવતીનો પતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલનો બિઝનેસ સંભાળે છે. 12મી તારીખના રોજ વીરેન્દ્ર એ પત્નીને કહ્યું કે તેને ગુજરાતમાં વડોદરા ખાતે કામ છે.

કામનું બહાનું કરી વીરેન્દ્ર વડોદરા જવા નીકળ્યો હતો. પણ પત્નીને બાદમાં જાણ થઈ કે વીરેન્દ્ર અમદાવાદ ગયો છે. ત્યાં યુવતી વિમાન મારફતે અમદાવાદ આવી અને રાણીપ વિસ્તારમાં એક હોટલમાં રોકાઈ. ત્યાં તેને અન્ય હોટલમાં પતિ રોકાયો હોવાની જાણ થતા જ તે સીધી પતિ રોકાયો હતો એ જ હોટલમાં પહોંચી ગઇ હતી. જઈને જોયું તો પત્નીના ઇલેક્શન કાર્ડ પર જ વિરેન્દ્રએ પ્રેમિકાને એન્ટ્રી અપાવી હતી.

યુવતી તેના પતિને સૌતન સાથે જોઈ જતા બંને પક્ષે હોટલમાં જ બબાલ થઈ હતી. હોટલના સ્ટાફે વચ્ચે પડીને આખરે પોલોસને જાણ કરતા રાણીપ પોલીસ આવી પહોંચી અને વીરેન્દ્ર તથા ભૂમિકા દુબે ને પોલીસસ્ટેશન લાવી બને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ