આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ગ્લોબલ ગ્રોથનું અનુમાન 0.2% ઘટાડીને 3.7% કરી દીધો છે. પરંતુ, ચાલુ નાણાકીય વર્ષ (2018-19)માં ભારત માટે 7.3% ગ્રોથ રેટ યથાવત રાખ્યો છે. જોકે આગામી વર્ષ (2019-20)માટે ભારતનો વિકાસદર 7.4% રહેવાની આશા દર્શાવી છે. આઇએમએફએ જાન્યુઆરીમાં 7.5%નો અંદાજ જાહેર કર્યો હતો.