સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તેમજ જમ્મૂ-કાશ્મીરમાં સતત બે દિવસથી ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. છે. જેને લઇને તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો જોવ મળ્યો છે. જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક ભારે વરસાદની સાથે હિમવર્ષાની ચેતાવણી આપી છે. જેને કારણે રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે.