Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી આઈઆઈટી કેમ્પસની અંદર એક પીએચડી વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. યુવતી પરણીત હતી. તેનો પરિવાર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેત હતો. મંગળવારે મોડી સાંજે આઠ વાગ્યાની આસપાસ પીસીઆરને આ ઘટનાની જાણકારી મળી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ