Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IIM- અમદાવાદમાં 1992ની બેચના વિદ્યાર્થીઓનું રીયુનિયન યોજાયું હતું. 180થી વિદ્યાર્થીઓની આ બેચમાંથી 130થી વધુ વિદ્યાર્થીઓ તો પોતાના પરિવાર સાથે કેમ્પસમાં આવ્યા અને રોકાયા.જે દરમિયાન તેમના સંસ્મરણો વાગોળ્યા. આ વિદ્યાર્થીઓએ સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરતાં અઢી કરોડ રુપિયાનું દાન આપ્યું. વિદ્યાર્થીના  આ ડોનેશનથી વર્ગોનું સમારકામ કરવામાં આવશે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ