Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ)નો 53મો પદવીદાન સમારોહ 24મી માર્ચના રોજ યોજાશે. શનિવાર 24મીએ સાંજે 5:30 કલાકે આઈઆઈએમના મુખ્ય પરિસરમાં લુઈ કાહ્ન પ્લાઝા ખાતે પદવીદાન સમારોહ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના એશિયા પેસેફિક રિજિયનના ચેરમેન ડૉ. જન્મેજય સિંહા હાજરી આપશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ