જે રીતે પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી તેનાથી લોકોના ખિસ્સા પર ભારે દબાણ થયુ. હવે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે રાંધણ ગેસના ભાવ વધારી દીધા છે. આઈજીએલે ડોમેસ્ટીક પાઈપ્લ નેચરલ ગેસના ભાવમાં 4.25 રૂપિયા પ્રતિ એસસીએમનો વધારો કર્યો છે. આઈજીએલ તરફથી કરવામાં આવેલ વધારો આજથી લાગુ થઈ ગયો છે. ત્યારબાદ દિલ્લીમાં પીએનજીના ભાવ 45.86 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગયા છે.